COURSEEON દ્વારા અમે વિદ્યાર્થીઓને Quality અને સસ્તુ શિક્ષણ પહોચાડવા માંગીએ છીએ. હાલ આ ફક્ત સ્ટાર્ટઅપ છે માટે અત્યારે અમે IT માટે ના કોર્ષ લાવ્યા છીએ.
“શ્રેષ્ઠ શિક્ષણ અને સસ્તુ શિક્ષણ એ અમારો ધ્યેય છે.”
COURSEEON એ વિદ્યાર્થીઓ માટે Engaging Educational Video આપે છે જેથી વિદ્યાર્થીઓને ભણતર ભાર રૂપ ન લાગે. વિદ્યાર્થીઓને ભણવામાં મન લાગે તેવા Animated અને સરળ રજૂઆતના Animated lecture provide કરવાનો અમે ખૂબજ પ્રયત્ન કર્યો છે.